Wednesday, August 31, 2011

એક દોસ્તોની કવિતા


તે કોયલનો કલરવ અને તળાવની પાળ ક્યાં છે?



પોપટ બીચારો પૂછે તે આંબાની ડાળ ક્યાં છે?



દોસ્તોની વાતોમાં માન ક્યાંથી આવ્યુ અલ્યા...????


તે મીઠા મુક્કાઓ અને ગાળ ક્યાં છે??



હિરેન જોશી ઓનલાઈન: Hello..!!! કેમ છો..???

હિરેન જોશી ઓનલાઈન: Hello..!!! કેમ છો..???: સૌને નમસ્કાર.